Skip to main content

Posts

Showing posts from May, 2024

બીલીમોરાની વી.એસ.પટેલ કોલેજ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી

 બીલીમોરાની વી.એસ.પટેલ કોલેજ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી

Navsari: નવસારીનાં સોહમ સુરતીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

Navsari: નવસારીનાં સોહમ સુરતીએ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો  

ટી-20 વર્લ્ડકપ દ્વારા ક્રિકેટનો કાફલો -ના 7 અમેરિકાના માર્કેટમાં દસ્તક દેશે

 

જાંબઘોડા : જાંબુઘોડાના રૂપારી મેદાન ખાતે ફાઈનલ મેચ યોજાઈ, જાંબુઘોડા પ્રીમિયર લિગ ટુર્નામેન્ટ માં 32 ટીમોએ ભાગ લીધો

 જાંબઘોડા : જાંબુઘોડાના રૂપારી મેદાન ખાતે ફાઈનલ મેચ યોજાઈ, જાંબુઘોડા પ્રીમિયર લિગ ટુર્નામેન્ટ માં 32 ટીમોએ ભાગ લીધો

ન્યૂયૉર્ક: ટી૨૦ WCમાં કોહલીના નામે સર્વાધિક ૫૦ પ્લસનો સ્કોર, રોહિત-શાકિબના નામે અનોખો રેકોર્ડ

 ન્યૂયૉર્ક: ટી૨૦ WCમાં કોહલીના નામે સર્વાધિક ૫૦ પ્લસનો સ્કોર, રોહિત-શાકિબના નામે અનોખો રેકોર્ડ

Peris: જોકોવિચ ગ્રાઉન્ડ સ્લેમ ઇતિહાસમાં ૭૨મી વખત પ્રથમ રાઉન્ડમાં જીત્યો

 Peris: જોકોવિચ ગ્રાઉન્ડ સ્લેમ ઇતિહાસમાં ૭૨મી વખત પ્રથમ રાઉન્ડમાં જીત્યો

વાંસદા: વાંસદા સિણધઇ ગામની મહેક ઇલેવન ટ્રાઇબલ ચેમ્પિયન કિકેટ સીઝન૧-માં રાનકુવા ખાતે રનર્સ-અપ બની.

  વાંસદા: વાંસદા સિણધઇ ગામની મહેક ઇલેવન ટ્રાઇબલ ચેમ્પિયન કિકેટ સીઝન૧-માં રાનકુવા ખાતે રનર્સ-અપ બની.

વાપી : દમણ આંબાવાડીના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાની ઈન્ડિયા સ્કીલ્સ સ્પર્ધામાં મેડલ જીત્યો

 વાપી : દમણ આંબાવાડીના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાની ઈન્ડિયા સ્કીલ્સ સ્પર્ધામાં મેડલ જીત્યો

Rahpipla (Narmda) : નર્મદાના રાઇફલ શુટિંગપ્લેયર સરફરાજ દેસાઈએ ઓલુ ઇન્ડિયા ઓપન કોમ્પિટિશનમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

  Rahpipla (Narmda) : નર્મદાના રાઇફલ શુટિંગપ્લેયર સરફરાજ દેસાઈએ ઓલુ ઇન્ડિયા ઓપન કોમ્પિટિશનમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો ગુજરાત ગાર્ડિયન 

Jasdan(Rajkot): જુના પીપળીયાના વિધાર્થીઓ ખેલ મહાકુંભમાં વિજેતા

 Jasdan(Rajkot): જુના પીપળીયાના વિધાર્થીઓ ખેલ મહાકુંભમાં વિજેતા

વાંસદા (નવસારી) : ટ્રાયબલ ચેમ્પિયન્સ લિગ ક્રિકેટ ટૂર્ના.માં કંડોલપાડા ટીમ ચેમ્પિયન :ગુજરાત ગાર્ડિયન, સંદેશ

 વાંસદા (નવસારી) : ટ્રાયબલ ચેમ્પિયન્સ લિગ ક્રિકેટ ટૂર્ના.માં કંડોલપાડા ટીમ ચેમ્પિયન :ગુજરાત ગાર્ડિયન, સંદેશ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીર લગભગ નક્કી : ગુજરાત મિત્ર

 નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીર લગભગ નક્કી : ગુજરાત મિત્ર 

રિયાધ : ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ સાઉદી પ્રો લીગ સિઝનમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો.

રિયાધ : ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ સાઉદી પ્રો લીગ સિઝનમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો. ગુજરાત મિત્ર 

Devgadh bariya: દેવગઢ બારીયા ખાતે ખેલ મહાકુંભ કુસ્તી સ્પર્ધામાં વાપીની રોફેલ કોલેજના વિદ્યાર્થીઓ ઝળકી ઉઠ્યા

 Devgadh bariya: દેવગઢ બારીયા ખાતે ખેલ મહાકુંભ કુસ્તી સ્પર્ધામાં વાપીની રોફેલ કોલેજના વિદ્યાર્થીઓ ઝળકી ઉઠ્યા ખેલ મહાકુંભમાં ભાઈઓ અને બહેનો માટે કુસ્તીની સ્પર્ધાનું આયોજન દેવગઢ બારીયા ખાતે ૧૪થી ૨૦ મે સુધી આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં વાપીની રોફેલ બીબીએ-બીસીએ કોલેજના વિદ્યાર્થીઓએ જુદી જુદી કેટેગરીઓમાં ભાગ લીધો હતો. સ્પર્ધામા કશીશ દામા ૫૩ કિ.ગ્રા, નિધી પ્રજાપતિ ૫૦ કિ.ગ્રા. બ્રોન્ઝ મેડલ, ચાર્મી ભદ્રા ૭૬ કિ.ગ્રા. સિલ્વર મેડલ, સુરુચી સિંગ ૭૬ કિ.ગ્રા.બ્રોન્ઝ મેડલ અને દિશાંત સંકલા 125 કિ.ગ્રામ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓને વલસાડ કુસ્તી એસોસિયેશન, રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના ઈનચાર્જ પ્રો. વોસ્ટ ડો.અરવિંદમ પોલ, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો.પ્રિયકાન્ત વેદ, શારીરિક શિક્ષણના ડો.દિલીપ ઘોલપ તથા રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

આઈપીએલ મેચમાં કોલકાતા આઈપીએલ ચેમ્પિયન, સનરાઈઝર્સ ધરાશાયી.

 આઈપીએલ મેચમાં કોલકાતા આઈપીએલ ચેમ્પિયન, સનરાઈઝર્સ ધરાશાયી.

કોબે (જાપાન) : વર્લ્ડ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ: સિમરને ગોલ્ડ જીત્યો, ભારતનું 17 મેડલ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન

 કોબે (જાપાન) : વર્લ્ડ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ: સિમરને ગોલ્ડ જીત્યો, ભારતનું 17 મેડલ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન

મુંબઈ : રોહિતની આગેવાનીમાં ભારતીય ટીમનો પ્રથમ બેચ ટી-20 વર્લ્ડકપ માટે અમેરિકા રવાના થયો

 મુંબઈ : રોહિતની આગેવાનીમાં ભારતીય ટીમનો પ્રથમ બેચ ટી-20 વર્લ્ડકપ માટે અમેરિકા રવાના થયો

ચેચેઓન ( દક્ષિણ કોરિયા) : તીરંદાજી વર્લડકપમાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ જીત્યો

 ચેચેઓન ( દક્ષિણ કોરિયા) : તીરંદાજી વર્લડકપમાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ જીત્યો

નવી દિલ્હીઃ ભારતની વિમેન્સ કમ્પાઉન્ડ ટીમની ગોલ્ડન હેટ્રિક, મિક્સ ટીમે સિલ્વર જીત્યો

 નવી દિલ્હીઃ ભારતની વિમેન્સ કમ્પાઉન્ડ ટીમની ગોલ્ડન હેટ્રિક, મિક્સ ટીમે સિલ્વર જીત્યો

નવી દિલ્હીઃ વર્લ્ડ પેરાએથ્લેટિક્સમાં સિમરને ૨૦૦ મીટરમાં ગોલ્ડ જીત્યો

નવી દિલ્હીઃ વર્લ્ડ પેરાએથ્લેટિક્સમાં સિમરને ૨૦૦ મીટરમાં ગોલ્ડ જીત્યો

Chikhli Majigam school : દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં મજીગામની ક્રિશિતા રાઠોડ ત્રીજા સ્થાને

 Chikhli Majigam school :  દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં મજીગામની ક્રિશિતા રાઠોડ ત્રીજા સ્થાને ચીખલી નજીકના મજીગામ પ્રાથમિક શાળાની ધોરણ-૮ ની વિદ્યાર્થિની દિવ્યાંગોના ખેલ મહાકુંભમાં ૧૦૦-મીટર દોડમાં રાજ્યકક્ષાએ ત્રીજો નંબર મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાયું હતું.નડિયાદના સ્પોર્ટ્સ MARI કોમ્પલેક્ષમાં ૦ થી ૧૬ વર્ષની કેટેગરીની વિદ્યાર્થિનીઓ માટે દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મજીગામ પ્રાથમિક શાળાની ધોરણ-૮ ની વિદ્યાર્થિની ક્રિશિતા ધર્મેશભાઈ હળપતિ એ પણ ભાગ લઈ રાજ્યભરના વીસેક જેટલા સ્પર્ધકો વચ્ચે તેમણે ૧૦૦-મીટર દોડમાં રાજ્યકક્ષાએ ત્રીજો નંબર પ્રાપ્ત કરતા શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી.હતી.ક્રિશિતાને શાળાનાં આચાર્ય ચંદ્રવદનભાઈ ઉપરાંત તેમના  પરિવાર જનો,સ્ટાફ તથા ગામના  આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.

સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું.

 સુરત (ઝંખવાવ) : માંગરોળના ઓગણીસા ગામના યુવકે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું. માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના યુવક નિર્મલભાઈ અજીતભાઈ વસાવાએ આદિવાસી સમાજનુ ગૌરવ વધાર્યું હતું.  સુરત જિલ્લાના અંતરીયાળ વિસ્તારના યુવકે ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઇઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને પરીવાર, ગામ, સમાજનુ ગૌરવ વધાર્યું હતુ. શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજય કોલેજના વિદ્યાર્થી અને માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના વતની એવા નિર્મલ ભાઈ અજીતભાઈ વસાવાએ હાલમાં અમદાવાદ,નિકોલ ખાતે ચાલી રહેલ ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત રાજ્યકક્ષાની ઓપન એ ગ્રુપમાં ભાઈઓની બોક્સીંગ રમતની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને વાંકલ કોલેજ અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે વાંકલ કોલેજના આચાર્ય ચૌધરી દિપકભાઈ તથા કોચ પ્રો. વિજયભાઇ દવે તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમા રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઉચ્ચ સ્થાન મેળવવા શુભેચ્છાઓ પાઠવી હતી.

નવી દિલ્હી: ૧૫ વર્ષીય પ્રીતિસ્મિતાએ । ૧૩૩ કિલોગ્રામ વજન ઊંચકીને રેકોર્ડ નોંધાવ્યો

નવી દિલ્હી: ૧૫ વર્ષીય પ્રીતિસ્મિતાએ । ૧૩૩ કિલોગ્રામ વજન ઊંચકીને રેકોર્ડ નોંધાવ્યો. : સંદેશ ન્યુઝ 

Surat:;દેશની બીજી હાઇ રેન્કિંગ ટેનિસ ટૂર્નામેન્ટમાં સુરતનો મુર્તુઝા કરાચીવાલા રનર્સઅપ બન્યો

  Surat:;દેશની બીજી હાઇ રેન્કિંગ ટેનિસ ટૂર્નામેન્ટમાં સુરતનો મુર્તુઝા કરાચીવાલા રનર્સઅપ બન્યો

ચેન્નાઈ : રાજસ્થાનને ૩૬ રનથી હરાવી હૈદરાબાદ ફાઇનલમાં, રવિવારે કોલકાતા સામે મુકાબલો.

Chennai : રાજસ્થાનને ૩૬ રનથી હરાવી હૈદરાબાદ ફાઇનલમાં, રવિવારે કોલકાતા સામે મુકાબલો.

Umargam| Valsad: ઉમરગામના પર્વતારોહકનો ૭૫૩ કલાકમાં ૧૪,૬૪૦ ફીટ પર તિરંગો લહેરાવી વર્લ્ડ રેકોર્ડ

 Umargam| Valsad: ઉમરગામના પર્વતારોહકનો ૭૫૩ કલાકમાં ૧૪,૬૪૦ ફીટ પર તિરંગો લહેરાવી વર્લ્ડ રેકોર્ડ

Sports fever news : Gujarat Mitra

 

Surat Olympics news : સુરતની શાન ઓલિમ્પિક્સમાં સ્થાન

 સુરતની શાન ઓલિમ્પિક્સમાં સ્થાન

રોમ : યૂરોપા લીગમાં એટલાન્ટા ચેમ્પિયન, ૧૧૭ વર્ષના ઇતિહાસનું બીજું મેજર ટાઇટલ જીત્યું

   ‌રોમ : યૂરોપા લીગમાં એટલાન્ટા ચેમ્પિયન, ૧૧૭ વર્ષના ઇતિહાસનું બીજું મેજર ટાઇટલ જીત્યું.

Surendranaga,limdi news: સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખેલ મહાકુંભ ૨.૦ રાજ્ય કક્ષાની ખો ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા સંપન્ન.

  Surendranaga,limdi news: સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખેલ મહાકુંભ ૨.૦ રાજ્ય કક્ષાની ખો ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા સંપન્ન. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા તા.૧૯ થી ૨૧ મે, ૨૦૨૪ સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, લીંબડી ખાતે યોજાઈ હતી આ સ્પર્ધાના સમાપન પ્રસંગે જિલ્લા કલેકટર કે સી સંપટે ખાસ ઉપસ્થિત રહી સર્વે ખેલાડીઓને ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલો મેળવીને જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કરે તે માટે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં અંડર-૧૭ ભાઈઓની ઝોન મુજબ ૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પંચમહાલ જિલ્લાની ટીમ પ્રથમ સ્થાન, ડાંગ જિલ્લાની ટીમ દ્વિતીય સ્થાન અને મોરબી જિલ્લાની ટીમે તૃતિય સ્થાન મેળવ્યું હતું આ સમાપન પ્રસંગે ઉપસ્થિત કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, લીંબડી મામલતદાર કે.ડી.સોલંકી સોલંકી, ગુજરાત રાજ્ય ખો-ખો હેડ કોચ

Mandavi, Andhatri cricket tournament news: માંડવીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પ્રિન્સ માર્બલ ઈલેવનનો વિજય

   Mandavi, Andhatri cricket tournament news: માંડવીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પ્રિન્સ માર્બલ ઈલેવનનો વિજય માંડવી નગરમાં એકલવ્ય ટ્રસ્ટ દ્વારા બિગ બોસ ૨૦૨૪ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન માંડવી નગરપાલિકાના ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું, જેમાં સુરત અને તાપી જિલ્લાના ક્રિકેટ ખેલાડીઓની હરાજી કરી ૧૨ ટીમો બનાવી ટૂર્નામેન્ટ યોજાઈ હતી. ફાઈનલ મેચમાં પ્રિન્સ માર્બલ ઈલેવનનો વિજય થયો હતો અને વી.કે ૧૮ ટીમ રનર્સઅપ થઈ હતી. વિજેતા ટીમને એક લાખ રૂપિયા રોકડ અને ટ્રોફી અને રનર્સઅપને ૫૦,૦૦૦ અને ટ્રોફી આપી સન્માનિત કરાઈ હતી.

Bardoli cricket tournament news : બારડોલી તાલુકા હળપતિ સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉવા ગામની પ્રથા ઈલેવન વિજેતા

   Bardoli cricket tournament news : બારડોલી તાલુકા હળપતિ સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉવા ગામની પ્રથા ઈલેવન વિજેતા    બારડોલી તાલુકા હળપતિ સમાજ દ્વારા એચ.પી.એલ. ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન બમરોલી ગામના ક્રિકેટ મેદાન પર કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હળપતિ સમાજની ૧૦ ટીમોના ૧૫૦ યુવાનોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન તા.પં.પ્રમુખ જમનાબેન રાઠોડના હસ્તે સમાજના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલમાં ઉવા ગામની પ્રથા ઈલેવન ટીમ વિજેતા બની હતી. જયારે રનર્સઅપ હારવિક ઈલેવન દીપકભાઈ કડોદ ટીમ બની હતી.  સ્પોન્સર કેયૂરભાઈ પરેશભાઈ રાઠોડના હસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રનર્સઅપ ટીમને સમાજના આગેવાન સેમભાઈ અસ્તાનના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે હળપતિ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના મંત્રી અશ્વિન રાઠોડ, રમેશભાઈ રાઠોડ (તેન), પ્રવીણભાઈ હળપતિ (બારડોલી) અને કડોદ ગામના સમાજ આગેવાન પરુશભાઈ રાઠોડ દ્વારા સમાજના યુવાઓને પ્રોત્સાહિત કરાયા હતા.

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્

વિશ્વકક્ષાએ ભારતને ખ્યાતિ અપાવનાર ટેબલ ટેનિસ સ્ટાર મણિકા બત્રા

 વિશ્વકક્ષાએ ભારતને ખ્યાતિ અપાવનાર ટેબલ ટેનિસ સ્ટાર મણિકા બત્રા

London: માન્ચેસ્ટર સિટીએ સતત ચોથી વખત ઇંગ્લિશ પ્રીમિયર લીગનું ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો

 London: માન્ચેસ્ટર સિટીએ સતત ચોથી વખત ઇંગ્લિશ પ્રીમિયર લીગનું ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો

Bangkok: એશિયન રિલેમાં ભારતીય મિશ્ડ 4x400 રિલે ટીમે નેશનલ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો

 એશિયન રિલેમાં ભારતીય મિશ્ડ 4x400 રિલે ટીમે નેશનલ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

  Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ તથા છાપરા શાળા પરિવાર તરફથ

Daman sports news: દમણમાં સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પનો પ્રારંભ, વિવિધ રમતોમા રસ ધરાવતા ખેલાડીઓને તાલીમબદ્ધ કરાશે.

  Daman sports news: દમણમાં સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પનો પ્રારંભ, વિવિધ રમતોમા રસ ધરાવતા ખેલાડીઓને તાલીમબદ્ધ કરાશે.

Valsad sports news : વલસાડ અતુલમાં ૧૯મા ઉલ્હાસ કપમાં વલસાડની સ્ટેલીયન ટીંમ વિજેતા, હેત હોસ્પિ.ટીમ રનર્સઅપ

  Valsad sports news : વલસાડ અતુલમાં ૧૯મા ઉલ્હાસ કપમાં વલસાડની સ્ટેલીયન ટીંમ વિજેતા, હેત હોસ્પિ.ટીમ રનર્સઅપ

સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય...

  સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય...

સલીમાઃ ઝારખંડના નાનકડા ગામથી ભારતીય હોકી ટીમની કેપ્ટન સુધીની સફર : ગુજરાત સમાચાર

  સલીમાઃ ઝારખંડના નાનકડા ગામથી ભારતીય હોકી ટીમની કેપ્ટન સુધીની સફર : ગુજરાત સમાચાર

તીરંદાજ દીપિકા પેરિસ ઓલિમ્પિકની દક્ષિણ કોરિયામાં કરશે તૈયારી

🔸તીરંદાજ દીપિકા પેરિસ ઓલિમ્પિકની દક્ષિણ કોરિયામાં કરશે તૈયારી 🔸રમત મંત્રાલયના મિશન ઓલિમ્પિક સેલ હેઠળ મળી નાણાકીય સહાય #DeepikaKumari #SouthKorea pic.twitter.com/rSzv60lL83 — DD News Gujarati (@DDNewsGujarati) May 17, 2024

ભારતીય મહિલા હોકી ટીમ Europeમાં FIH હોકી પ્રો લીગ 2023-24ની મેચ માટે થઈ રવાના

🔸ભારતીય મહિલા હોકી ટીમ #Europe માં FIH હોકી પ્રો લીગ 2023-24ની મેચ માટે થઈ રવાના 🔸સલીમા ટેટે કરશે ભારતીય ટીમનું નેતૃત્વ, જ્યારે નવનીત કૌર હશે વાઇસ કેપ્ટન #HockeyProLeague pic.twitter.com/yoFnDbQy1u — DD News Gujarati (@DDNewsGujarati) May 17, 2024

હરમિત દેસાઈ અને માનવ ઠક્કરની ઓલિમ્પિકની ટેબલ ટેનિસની રમત માટે કરવામાં આવી

🔸હરમિત દેસાઈ અને માનવ ઠક્કરની ઓલિમ્પિકની ટેબલ ટેનિસની રમત માટે કરવામાં આવી પસંદગી 🔸આગામી જુલાઈ મહિનામાં પેરિસ ખાતે યોજાનાર ઓલમ્પિક 2024માં તેઓ ભારતનું કરશે પ્રતિનિધિત્વ #TableTennis #parisolympics pic.twitter.com/TaAdRzcgW3 — DD News Gujarati (@DDNewsGujarati) May 17, 2024

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં શાળાઓના વિદ્યાર્થીઓ માટે સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પનું આયોજન

➡️કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં શાળાઓના વિદ્યાર્થીઓ માટે સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પનું આયોજન ➡️સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પમાં ખેલાડીઓને ફૂટબોલ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, તીરંદાજી, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી, બોક્સિંગ, લોન ટેનિસ, યોગા, બીચ વોલીબોલ રમતના નિષ્ણાત કોચ દ્વારા તાલીમ આપવામાં આવશે pic.twitter.com/2HYv0E0RZH — DD News Gujarati (@DDNewsGujarati) May 18, 2024

થાઇલેન્ડ ઑપન બેન્ડમિન્ટન ટુર્નામૅન્ટની પુરુષ ડબલ્સની સેમિફાઇનલમાં ભારતનો સામનો થશે કોરિયા સાથે

🔸થાઇલેન્ડ ઑપન બેન્ડમિન્ટન ટુર્નામૅન્ટની પુરુષ ડબલ્સની સેમિફાઇનલમાં ભારતનો સામનો થશે કોરિયા સાથે 🔸ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડીનો મુકાબલો કોરિયાની ટીમ સાથે થશે. pic.twitter.com/47l8MeKn3W — DD News Gujarati (@DDNewsGujarati) May 18, 2024

કોર્પોરેટ બાસ્કેટબોલ લીગની સિઝન-3 નો શુભારંભ.

🔹કોર્પોરેટ બાસ્કેટબોલ લીગની સિઝન-3 નો શુભારંભ 🔹આઠ ફ્રેન્ચાઇઝીની સાત ટીમોના 170 ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ 🔹બાસ્કેટબોલની રમતના ખેલાડીઓની પ્રતિભા વિકસાવવા બાસ્કેટબોલ લીગનું કરવામાં આવ્યું આયોજન pic.twitter.com/sHJkg2RpJv — DD News Gujarati (@DDNewsGujarati) May 18, 2024

Tapi|Vyara|sports news: શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ

Tapi(Vyara): શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ આજ રોજ શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. ખેલાડીઓને રમતા રહી સ્વાસ્થ્ય મજબુત રાખી રાષ્ટ્રીય સ્તરે રમી ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી. @revenuegujarat @InfoGujarat @infotapiadi pic.twitter.com/HMnucNFZrO — Collector & DM-Tapi (@CollectorTapi) May 16, 2024  Tapi (Vyara) : વ્યારા ખાતે ખેલ મહાકુંભમાં ખો-ખો સ્પર્ધાનો પ્રારંભ, ૮ જિલ્લાની ટીમે ભાગીદારી નોંધાવી.

Navsari sports news: નવસારીની પ્રાંશી પટેલે રાજ્ય કક્ષાની ટેકવાન્ડોની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

 Navsari sports news: નવસારીની પ્રાંશી પટેલે રાજ્ય કક્ષાની ટેકવાન્ડોની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

રોનાલ્ડો, મેસીને ઓળખનારા સુનીલ છેત્રી વિશે બહુ ઓછું જાણે છે.

 રોનાલ્ડો, મેસીને ઓળખનારા સુનીલ છેત્રી વિશે બહુ ઓછું જાણે છે

London : રોનાલ્ડો વાર્ષિક રૂપિયા ૨,૧૬૬ કરોડ સાથે વિશ્વનો સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી

London : રોનાલ્ડો વાર્ષિક રૂપિયા ૨,૧૬૬ કરોડ સાથે વિશ્વનો સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી

Dhaka: મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર છ ઓક્ટોબરે ભારત અને પાર્કિસ્તાને ટકરાશે

 Dhaka: મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર છ ઓક્ટોબરે ભારત અને પાર્કિસ્તાને ટકરાશે