બીલીમોરાની વી.એસ.પટેલ કોલેજ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી
વાપીની પરીયા સાંઇ મેઘપન સ્ટેડિયમાં ૧થી ૧૧ જૂન સુધી સ્વ. કે.આર. દેસાઇ ક્રિકેટ કપનું આયોજન કરવામાં આવ્યું
વાપીની પરીયા સાંઇ મેઘપન સ્ટેડિયમાં ૧થી ૧૧ જૂન સુધી સ્વ. કે.આર. દેસાઇ ક્રિકેટ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે સુરતની ટીમ રનર્સ અપ રહી હતી.
Comments
Post a Comment